Publish Date: Sun, 22 Sep 2019 (08:55 IST)
Updated Date: Sun, 22 Sep 2019 (09:00 IST)
ટીવી એક્ટ્રેસ હિના ખાન ઈંડસ્ટ્રીમાં તેમની હોટનેસ અને બોલ્ડનેસ માટે ઓળખાય છે. હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને હમેશા ફેંસને સાથે તેમની હૉટ અને બોલ્ડ ફોટા શેયર કરતી રહે છે.
તાજેતરમાં હિના ખાનને સોશિયલ મીડિયા પર તેમની કેટલીક બોલ્ડ અને સેક્સી ફોટા શેયર કરી છે. ફોટામાં હિના ખાનએ બ્લેક કલરની નાઈટીમાં ખૂબ હૉટ નજર આવી રહી છે.
હિના ખાનએ નાઈટી પહેરી ઘણા પોજ આપતા તેમની હોટ ફોટોશૂટ કરાવ્યું છે. લેસ નેકલાઈન વાળી આ સ્ટ્રેપી નાઈટી હિનાના લુકને ગ્લેમરસ બનાવી રહી છે.
હિના ખાનના હેયરસ્ટાઈલની વાત કરીએ તો સાઈડ પાર્ટિંગની સાથે સોફ્ટ કલર્સમા તેમની અદાઓ જોવાઈ રહી છે. હિનાનો આ બોલ્ડ અંદાજ જોઈ ફેંસના પણ હોશ ઉડી ગયા છે. તે આ હૉત સ્ટનિંગ બોલ્ડ ગ્લેમરસ જેવી કમેંટસ કરી રહ્યા છે.