Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

katrina kaif
, રવિવાર, 16 જુલાઈ 2023 (16:28 IST)
શું તમે કેટરિના કૈફનું સાચું નામ જાણો છો?
બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરીના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ વિક્ટોરિયા, હોંગકોંગમાં થયો હતો.
 
પરિવારની આર્થિક સ્થિતિ જોઈને કેટરીનાએ નાની ઉંમરમાં જ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
14 વર્ષની ઉંમરે કેટરિનાએ હવાઈમાં યોજાયેલી બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને જીતી હતી.
કેટરીનાએ વર્ષ 2003માં ફિલ્મ બૂમથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
અભિનેત્રીનું સાચું નામ કેટરીના ટર્કોટા છે. કેટરીનાને આયેશા શ્રોફે તેનું નામ બદલવાની સલાહ આપી હતી.
ફિલ્મી કરિયર સિવાય કેટરીના અફેયર્સને લઈને પણ હેડલાઈન્સમાં રહી છે.
કેટરીના વિકી કૌશલ સાથે લગ્ન કરીને સુખી જીવન જીવી રહી છે.

Edited By- Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Katrina Kaif Birthday- એક્ટ્રેસ સુધી આવુ રહ્યુ છે કેટરીના કૈફનો ફિલ્મી સફર