Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Birthday પર રણવીર સિંહે ખુદને Gift કરી આટલી મોંઘી કાર, દીપિકા પાદુકોણને બેસાડીને ફરાવી

Happy Birtdhday રણવીર સિંહ
, ગુરુવાર, 6 જુલાઈ 2017 (14:38 IST)
6 જુલાઈ એ બોલીવુડ અભિનેતા રણવીર સિંહ ગુરૂવારે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેણે તેમના જનમદિવસની શરૂઆત ખૂૂૂબ  જ સરળતાથી કરી અને આખોો સમય કથિત ગર્લફ્રેંડ દીપિકા પાદુકોણ સાથે વિતાવ્યો . જનમદિવસના અવસર પર રનવીરએ પોતે એક નવી કાર ખરીદી આ કારને લઈને પહેલા એ મુંબઈના વર્લી ક્ષેત્ર સ્થિત દીપિકા પાદુકોણના ઘરે પહોંચ્યા. તેની કારની ફ્રંટ સીટ પા બેસાડીને બન્ને કોલાબા પહોંચ્યા જ્યાં તાજ હોટલમાં બન્ને ડિનર એંજાય કર્યા તેના રિલેશનશિપ પર હમેશા ચુપ્પી રાખકા વાળા આ કપલને એક સાથે જોઈ ફેંસ માટે કોઈ ગિફ્ટથી ઓછું નહી હતું. 
webdunia
સફેદ રંગની આ સુંદર કારની કીમર 3.8 કરોડ જણાવવામાં આવી રહી છે. . 
 
જુઓ બ્રાંડ ન્યૂ કારની સાથે રણબીર સિંહના ફોટા 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - Rich છોકરીનો Essay