Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં મચાવી ધૂમ, રંધાવા અને વિંદુ દારા સિંહએ માણી તેમના હિન્દી કૉમેડી નાટક દ્વારા

સુરતમાં મચાવી ધૂમ, રંધાવા અને વિંદુ દારા સિંહએ માણી તેમના હિન્દી કૉમેડી નાટક દ્વારા
, શુક્રવાર, 10 માર્ચ 2017 (16:18 IST)
હિન્દી કૉમેડી નાટક 'હેલો ડાર્લિંગ' થોડા દિવસો અગાઉ ગુજરાતના સુરત ખાતે ભજવાયું હતું. જે રીતે અખાડામાંદારા સિંહ અને સરદાર સિંહ રંધાવા તેમનો જલવો બતાવતા હતા એજ રીતે એમના દીકરા વિંદુ દારા સિંહ અને તેમનો પિત્રાઈ શાદરંધાવાએ સુરતની જનતાને તેમનો જલવો બતાવ્યો. મઝાની બાત એ છે કે કોઈ પણ પ્રકારના પ્રચાર વગર શૉ હોઉંસફુલ થયો હતો.આથી તેઓ આ મહિનામાં ફરી બીજો શો સુરતમાં કરશે.ત્યાર બાદ તેમનો શો જયપુર અને દિલ્લીમાં થશે.        
webdunia
વિંદુ દારા સિંહ અને તેમનો પિત્રાઈ શાદ રંધાવા પહેલી વાર આ નાટકમાં સાથે કામ કરી રહ્યા છે. અને એ પણ સુપરહિટ.વિંદુ દારા સિંહે બિગ બોસ, ફિલ્મ અને સીરિયલમાં એક અલગ સ્થાન મેળવ્યું છે.અને શાદ રંધાવા અભિનેતા તરીકે વો લમ્હે,આવારાપન, આશિકી 2, એક વિલેન અને મસ્તીજાદે જેવી અનેક ફિલ્મો કરી છે. 
             
આમ તો હિન્દી કૉમેડી નાટક ' હેલો ડાર્લિંગ' ના નિર્માતા-    દિગ્દર્શક યોગેશ સંઘવી અને લેખક મીર મુનીર છે. નાટકમાંફિલ્મની સુપ્રસિદ્ધ અભિનેત્રી શીબા, પાયલ ગોગા કપૂર, વિભા ભગત,શાદ રંધાવા અને વિંદુ દારા સિંહ કામ કરી રહ્યા છે.પતિ- પત્ની એકબીજા પર ભરોસો હોવો જોઈયે અને કોઈએ વિશ્વાસઘાત ન કરવો જોઈયે. આ સંદેશ નાટક દ્વારા ખુબ જ રમુજી રીતે રજુ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી - નોન વેજ જોક્સ