Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોવિંદાએ કાપ્યું પૂનમ પાંડેનો ગીત

ગોવિંદાએ કાપ્યું પૂનમ પાંડેનો ગીત
, મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (14:10 IST)
"આ ગયા હીરો" ગોવિંદાની આવનારી ફિલ્મનો નામ છે જેનાથી બૉલીવુડમાં તેમના ખોવાયેલ સ્થાનને હાસલ કરવાની કોશિશ કરી રહ્યા છે. ગોવિંદા અત્યારે પણ આશા છે કે એ તેમના સોનેરા દિવસ પરત આવી શકે છે. આ ફિલ્મનો એક ગીતે પૂનમ પાંડે પર ફિલ્માયું છે. 
પૂનમ પાંડે સોશક નેટવર્કિંગ સાઈટ્સ પર શું શું કરે છે આ વિશે બધા જાણે છે માત્ર ગોવિંદાના. પૂનમ પર ફિલ્માયું ગીત વિશે જ્યારે ગોવિંદના આસપાસના લોકોને ખબર ચાલી તો તેને પૂનક પાંડેના હૉટ ફોટો વીડિયો વિશે ગોવિંદાને જણાવ્યું. ગોવિંદાએ કીધું કે પૂનમ વિશે મને આ ખબર ન હતી. ગોવિંદાની ફિલ્મ પારિવારિક છે અને પૂનમના નામ થી લોકો ભટકઈ શકે છે. સાંભ્ળ્યું છે કે પૂનમના ગીતને હટાડવાના વિચાર ચાલી રહ્યા છે. અત્યારે ગોવિંદાઆ વિશે નક્કી નહી કરી રહ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- વકીલ સાહેબ