Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોઈ ખાન નહી પણ ક્વીન લઈને આવી છે બોલીવુડની પ્રથમ 100 કરોડી ફિલ્મ

કોઈ ખાન નહી પણ ક્વીન લઈને આવી છે બોલીવુડની પ્રથમ 100 કરોડી ફિલ્મ
, ગુરુવાર, 4 જૂન 2015 (13:02 IST)
કંગના રનોત, આમ તો કમાણીની દોડમાં ખુદને અલગ મુકનારી અભિનેત્રી છે. પણ એક ઉપલબ્ધિ તેમણે પોતાના અભિયન દ્વારા મેળવી છે. બોલીવુડની પ્રથમ અભિનેત્રી કંગના રાણાવત બની ગઈ છે જેણે પોતાના દમ પર પોતાની ફિલ્મને 100 કરોડી ક્લબમાં સામેલ કરી દીધી છે. 
 
ક્વીનનો જલવો હાલ સાતમાં આસમાને છે. પણ જ્યારથી તે તનુ બની છે ત્યારથી ચારેબાજુ તેની જ ચર્ચા છે. તનુ વેડ્સ મનુ રિટર્ન બોલીવુડની પ્રથમ એવી ફિલ્મ બની ગઈ છે જે કોઈ હીરોઈનના દમ પર કમાણીના મામલે સો કરોડી ક્લબમાં આવી ગઈ છે. 
 
વર્ષ 2015માં અક્ષય કુમારની ગબ્બર ઈઝ બેક જ એકમાત્ર એવી ફિલ્મ છે જેણે રીલીઝ સાથે 40 કરોડની કમાણી કરી હતી. પણ કુલ કમાણીના હિસાબથે તે તનુ વેડ્સ મનુ રિર્ટંસથી ખૂબ પાછળ રહી ગઈ. જ્યારે કે હજુ પણ સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મના અનેક શો હાઉસફુલ જઈ રહ્યા છે. આ ફિલ્મએ અત્યાર સુધી 103.62 કરોડ કમાવી લીધા છે. 

Share this Story:

Follow Webdunia gujarati