Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Filhaal 2 Song : અક્ષય કુમાર-નુપુર સેનનની અધૂરી લવ સ્ટોરી જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે

Filhaal 2 Song : અક્ષય કુમાર-નુપુર સેનનની અધૂરી લવ સ્ટોરી જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે
, મંગળવાર, 6 જુલાઈ 2021 (17:27 IST)
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને નૂપુર સેનનું મોસ્ટ અવેટેડ ગીત 'ફિલહાલ 2 મોહબ્બત (Filhaal 2 Mohabbat )'આજે રિલીઝ થઈ ગયું છે. આ ગીત રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર હિટ થઈ ગયું છે. આ ગીતના વીડિયોમાં અક્ષય અને નૂપુરનો પ્રેમ ભર્યો અંદાજ ફેંસનુ દિલ જીતી રહ્યુ છે.  આ ગીત ખૂબ જ સુંદર રીતે શૂટ કરવામાં આવ્યું છે.
 
ખૂબ જ દર્દભર્યો છે આ ગીતનો વીડિયો 

 
ગીતના વિડિઓમાં અક્ષય અને નૂપુરની તેમની પ્રથમ મુલાકાતથી તેમના અલગ થવા સુધીની સ્ટોરી દર્શાવવામાં આવી છે. વિડિઓનો દરેક ટ્રેક ખૂબ જ સુંદર છે પરંતુ ઈમોશનથી ભરેલો છે. ગીત જોયા પછી તમને ખૂબ દુ:ખ ફિલ થશે. ગીતનું છેલ્લું દ્રશ્ય હૃદયસ્પર્શી છે કારણ કે ગીતના અંતમાં અક્ષય કુમારનુ રોડ એક્સીડેંટ  બતાવવામાં આવ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Taarak mehta ka ooltha chashmah -સંસ્કારી નહી ગાળો આપનાર ચેન સ્મોકર છે ચંપકલાલ- અસલી સ્ટોરી જાણીને ચોંકી જશે ફેંસ