બિકનીમાં ફોટા પોસ્ટ કરી એવલિન શર્માએ જણાવ્યુ પિંક છે તેમનો પસંદનો રંગ

મંગળવાર, 17 માર્ચ 2020 (15:51 IST)
યે જવાની જૈ દીવાની જેવી કેટલીક ફિલ્મોમાં નજર આવી એવલિન શર્માની પાસે આ દિવસો વધારે કામ નથી. 
સોશિયલ મીડિયા પર હોટ ફોટાથી તે ચર્ચામાં બની રહે છે. 
Photo : Instagram
તાજેતરમાં તેને બે ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે પિંક બિકનીમાં નજર આવી રહી છે. 
આ ફોટાની સાથે તેને કેપ્શનમાં આપ્યુ કે ગુલાબી તેમનો પસંદનો રંગ છે. અને તેની ચર્ચા તેને તેમના હૉટ  ફોટાથી કરી છે. એવલિનના આફોટાને ખૂબ પસંદ કરાઈ રહ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Coronavirus ના વાતાવરણમાં Amazon Prime Video અને Netflix પર જોઈ શકાય છે આ 5 ફિલ્મો