Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Esha Gupta: ઈશા ગુપ્તાએ કરી બોલ્ડનેસની હદ પાર, ભૂલીને પણ ન જુઓ બધાની સામે આ ફોટા

Esha Gupta: ઈશા ગુપ્તાએ કરી બોલ્ડનેસની હદ પાર, ભૂલીને પણ ન જુઓ બધાની સામે આ ફોટા
, રવિવાર, 27 નવેમ્બર 2022 (12:35 IST)
Esha Gupta:બૉલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ખૂબ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પણ ફિલ્મોથી દૂર ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે હમેશા તેમની બોલ્ડ અને ગ્લેમરસ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેર કરે છે. 
webdunia
ઈશા ગુપ્તાએ વર્ષ 2007માં ફેમિના મિસ ઈંડિયા કંપટીશનમાં ભાગ લીધુ હતું. આ કંપટીશમાં તેણે ત્રીજુ સ્થાન મેળવ્યો હતો. પણ તે પછી તેણે મિસ ઈંડિયા ઈંટરનેશનલ ખેતાબ તેમના નામે કર્યો હતો. 
webdunia
મિસ ઈંડિયા બન્યા પછી ઈશા ગુપ્તાએ બૉલીવુડ ફિલ્મોમાં એંટી લીધી. તે પછી તેણે ઘણા ફિલ્મોમાં કામ કર્યો. ઈશાએ તેમની પ્રથમ ફિલ્મ ઈમરાન હાશમીની સાથે કરી તણે જન્નત 2થી તેમના બૉલીવુડ કરિયરની શરૂઆત કરી. 
(Edited BY-Monica Sahu)   
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

24 વર્ષીય અભિનેત્રીનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ, આ હુમલો કઈ ઉંમરે આવે?