Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ તમે જોયો છે 17 વર્ષની દિશા પટાનીનો HOT ફોટોશૂટ

શુ તમે જોયો છે 17 વર્ષની દિશા પટાનીનો HOT ફોટોશૂટ
નવી દિલ્હી. , શુક્રવાર, 21 એપ્રિલ 2017 (16:35 IST)
એક્ટ્રેસ દિશા પટાની આમ તો અવારનવાર ચર્ચામાં રહે છે. પણ આ વખતે તે કેટલાક ફોટો સોશિયલ મી૵ડિયા પર વાયરલ થઈ રહ્યા છે તેને લઈને ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આ ફોટો તાજેતરના નથી પણ ખૂબ જૂના છે. સમાચાર મુજબ એમ એસ ધોનીમાં જોવા મળી ચુકેલી દિશા પટાનીનુ સૌથી પ્રથમ ફોટોશૂટ છે. આ ફોટો જોઈને તમને સમજાય જશે કે આ કોઈ મોંઘા ફોટો સ્ટુડિયોના ફોટો નથી. દિશાને આ ફોટોમાં ઓળખવી કદાચ તમારે માટે થોડી મુશ્કેલ હોઈ શકે છે. કારણ કે 24 વર્ષની આ એક્ટ્રેસ તેમા ખૂબ જુદી દેખાતી હતી. 
webdunia
દિશા પટાની તાજેતરમાં આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં જોવા મળી હતી. દિશાના આઈપીએલ સાથે જોડાવવાનુ આ પ્રથમ વર્ષ હતુ અને તે માટે તે ખૂબ એક્સાઈટેડ હતી. અહી સુધી કે આ પરફોર્મેંસ માટે દિશાએ પોતાનો ડાંસ પણ જાતે જ કોરિયોગ્રાફ કર્યો હતો.  અહી તમે દિશાનુ નવુ ફોટો શૂટ અને તેનુ નવુ લુક પણ જોઈ શકો છો. 
webdunia
દિશા પટાનીએ 2015મા તેલુગુ ફિલ્મ લોફરથી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી જેના બીજા જ વર્ષે તેણે સુશાંત રિંહ રાજપૂર સાથે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પર બનેલી ફિલ્મમાં જોવા મળી.  દિશાએ ધોનીની પ્રથમ ગર્લફ્રેંડ પ્રિયંકા ઝા નુ પાત્ર ભજવ્યુ હતુ જેનુ મોત એક રોડ એક્સિડેંટમા થઈ ગયુ હતુ.  દિશા હાલ જૈકી ચેનની અભિનિત ફિલ્મ કુંગ ફૂ યોગામાં જોવા મળી હતી. 

webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સગાઈને લઈને શુ બોલી સોનાક્ષી જાણો