Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કંટ્રોવર્સી ખત્મ- ધમાકેદાર RECORD સાથે સુપરસ્ટારનો કમબેક

કંટ્રોવર્સી ખત્મ- ધમાકેદાર  RECORD સાથે સુપરસ્ટારનો કમબેક
, બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (15:13 IST)
એક સમય હતું- જ્યારે રેંપર હની સિંહ યુવાઓના વચ્ચે કોઈ સુપરસ્ટારથી ઓછું નહી હતા. અત્યારે પણ તેમની જોરદાર ફેન ફૉલોઈંગ છે. પણ કંટ્રોવર્સીએ ક્યાં ન ક્યાં હની સિંહની પાપલિરિટીને નુકશાન પહોંચાડ્ય છે. અત્યારે હવે એક વાર ફરી ધમાકેદાર રેકાર્ડ સાથે હની સિંહ ખબરોમાં આવ્યા છે. 
જણાવીએ કે તેમનો ગીત "ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના" યૂટ્યૂબ પર 20 કરોડથી વધારે લોકોએ જોયા છે. ભારતીય સંગીત માટે આ એક નવો રેકાર્ડ છે. ઉલ્લેખનીય છે કે 1990માં આવી ફિલ્મ આશિકીને આ સુપરહિટ રોમાંટિક ગીતને હની સિંહએ રીમેક કર્યા હતા. આ ગીત રિતિક રોશન અને સોનમકપૂર પર ફિલ્માયા છે . જેને દર્શકોએ કેટ્લું પાંદ કર્યું હતું. આ તાજો રેકાર્ડ જણાવી દીધું કે આ રેકાર્ડ સાથે શું માની લે કે હની સિંહ એક વાર ફરીથી જોરદાર વાપસી કરી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મધુબાલા : બોલીવુડની ખૂબસુરત અભિનેત્રી (જુઓ ફ્લેશબેક ઓફ મધુબાલા)