Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Cannes માટે રવાના થઈ Aishwarya Ray, દીકરી Aradhyaએ એયરપોર્ટ પર આપ્યા Cute pose

#Cannes માટે રવાના થઈ Aishwarya Ray, દીકરી Aradhyaએ એયરપોર્ટ પર આપ્યા Cute pose
, શુક્રવાર, 19 મે 2017 (15:32 IST)
કાન ફિલ્મ ફેસ્ટીવલમાં 16વી વાર ભાગ લેવા માટે એશ્વર્યા રાય બચ્ચન રવાના થઈ ગઈ છે. બુધવારે રાત્રે તેમની દીકરી આરાધ્યાની સાથે મુંબઈ એયરપોર્ટ પર જોવાયું.(Pr- instagram)

કાન ફિલ્મ ફેસ્ટીવલ 2017માં ભાગ બનાવા માટે એશ્વર્યા રાય બચ્ચન તૈયાર છે. કાન માટે રવાના હોવાથે પહેલા બુધવાર રાત્રે તેને મુંબઈ એયરપોર્ટ પર દીકરી આરાધ્યા બચ્ચન સાથે જોવાયું. આ અવસર પર 43 વર્ષીય એશ્વર્યા બ્રાઉન લાંગ જેકેટ, વ્હાઈટ ટોપ અને બ્લૂ ડેનિમમાં નજર આવી. એયરપોર્ટ પર આરાધ્યા મસ્તીના મૂડમાં જોવાઈ. બ્લૂ એંડ વ્હાઈટ લુકમાં નજર આવી 5 વર્ષીય આરાધ્યા મીડિયાના કેમરા કોઈ ક્યૂટ એક્સપ્રેશન આપી રહી હતી. પત્ની એશ્વર્યા અને દીકરી આરાધ્યાને એયરપોર્ટ મૂકવા પોતે અભિષેક બચ્ચન આવ્યા હતા. 
 
કાસ્મેટિક લૉરિયલને પ્રેંજેંત કરી રહી એશ્વર્યા 19 અને 20 મેને કાનના રેડ કારપેટ પર નજર આવશે. એ લારિયલ પેરિસ ઑપન એયર સિનેમાના અંતર્ગત ફિલ્મને 20 મે ને પેશ કરશે. આ કાન ફિલ્મ ફેસ્ટીવલમાં એશ્વર્યાનો 16મો વર્ષ હશે. 2002માં  પહેલી  વાર એ તે રેડ કારપેટ પર દેવદાસના ડાયરેકટર સંજય લીલા ભંસાલી અને શાહરૂખ ખાન સાથે રજૂ કરાયું હતું. 17મે ને શરૂ કાન ફિલ્મ ફેસ્ટીવલ 28 મે સુધી ચાલશે. તે રેડ કારપેટ પર એશ્વરયા સાથે દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર પણ નજર આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેબીસીમાં સસરા #Amitabh ની જગ્યા લેશે #Aishwarya