Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Box Office : શું થશે રૂસ્તમના .... ..Analysis

Box Office : શું થશે રૂસ્તમના .... ..Analysis
, શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (15:47 IST)
12 અગસ્તને રિલીજ થનારી ફિલ્મ "રૂસ્તમ" અક્ષય કુમારની આ વર્ષની ત્રીજી રિલીજ થશે. એઅરલિફ્ટ અને " હાઉસફુલ 3" એ સૌ કરોડ ના ઉપર 
 
કલેકશન કર્યા આશા છે કે રૂસ્તમ પણ એવું જ કરશે. રૂસ્તમ જો સોલો રિલીજ થશે તો નક્કી રૂથી ખૂબ ફાયદામાં રહશે કારણકે ફિલ્મ આ અઠવાડિયામાં રિલીજ થઈ રહી છે જેમાં સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન ની વધારે રજાઓ છે પણ આ ફિલ્મ ના સામે મોહેંજો દરો પ્રદર્શિત થઈ રહી છે . મોહેંજો દરો એક મોટી ફિલ્મ છે અને એમાં રૂસ્તમના ધંધા પ્રભાવિત થશે. સિવાય આ ફિલ્મના સારી કમાણીની શકયતા છે. 
રૂસ્તમના પલ્સ પ્વાઈંટ 
* 'રૂસ્તમ" નામમાં દમ છે . આ સામાન્ય થી લઈને ખાસ સુધી બધાને આકર્ષિત કરે છે. 
*  રિયલ લાઈફ ઈંસિડેંટ પર બનેલી ફિલ્મો આ દિવસો ખૂબ પસંદ કરાઈ રહી છે. અને રૂસ્તમની સ્ટોરી વાસ્તવિક જીવનથી લીધી છે. 
*  ફિલ્મના ટ્રેલર ખૂબ પસંદ કર્યા અને આ કારણે સામાન્ય દર્શકમાં ફિલ્મ ના પ્રતિ ઉત્સુકતા છે. 
*  ફિલ્મ સ્વંત્રતતા દિવસ વાળા દિવસે વાળા અઠવાડિયામાં રિલીજ વાતાવરણ દેશભક્તિ વાળા છે. ફિલ્મની થીમ પણ આ રીત છે જેનું લાભ ફિલ્મને મળી શકે છે. 
* ફિલ્મનું બજટ ઓછું છે 85 કરોડમાં બનીને તૈયાર થઈ છે. 80 કરોડ રૂપિયા વસૂલી લીધા છે. 80 થી 85 કરોડના કલેકશન પર ફિલ્મ સુરક્ષિત થઈ જશે. આ આંકડો ફિલ્મ માટે હાસલ કરવું સરળ વાત છે. 
* ફિલ્મનું પ્રચાર ખૂબ સારા રીતે કરાયું છે. અને દર્શકો ના મનમાં બેસાડી દીધા છે કે એ ફિલમમાં શું જોવા જઈ રહ્યા છે. 
* ફિલ્મ સારી છે. 
 
બોક્સ ઓફિસ પર શકયતા 
 
ફિલ્મ બોક્સ ઑફિસ પર સારી શરૂઆત લેશે. પહેલા દિવસે આંકડા 12 થી 14 કરોડ રૂપિયા વચ્ચે રહી શકે છે. ચાર દિવસના વીકેંડમાં આ ફિલ્મ 60 થી 65 કરોડ રૂપિયા ના વચ્ચે  સુધી જઈ શકે છે. શકય છે કે પહેલા વીકેંડ અને અઠવાડિયામાં આ મોહેંજો દારોના કલેકશનને પછાડી દે. ફિલ્મની ઓછી લાગતને જોતા એમના હિટ થવાની શકયતા પ્રબળ છે. 
 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ત્રણ ખાસ મિત્રોનું સિનેમા પેશનનું સપનું - ધ ટ્રાવેલિંગ સર્કસ