Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Box Office : આ શુક્રવારે 7 ફિલ્મોના નામે

Box Office 7 movies on 9 september

Box Office : આ શુક્રવારે 7 ફિલ્મોના નામે
, બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (17:05 IST)
બૉક્સ ઑફિસ પર સતત ફિલ્મો ફ્લૉપ થઈ રહી છે એ સિવાય દરેક અઠવાડિયે ફિલ્મો રિલીજ થઈ રહી છે. 9 સેપ્ટેમબરવાળા અઠવાડિયામાં પૂરી 7 ફિલ્મો રિલીજ થઈ રહી છે. એમના નામ છે. -બાર બાર દેખો, ફ્રીક્રી અલી, દિલ સાલા સનકી, એક કહાની જૂલી કી, મેરા ક્યા કસૂર , ઈશ્ક સમુંદર, અને શૈતાન તાંત્રિક શકય છે કે સિનેમાઘરોના અભાવમાં બે ફિલ્મોનું પ્રદર્શન ટળી જાય. 
આ સાત ફિલ્મોમાં સૌથી વધારે ચર્ચા "બાર બાર દેખો" અને ફીક્રી અલીની છે. "બાર બાર દેખો" કરણ જોહરની ફિલ્મ જેમાં સિદ્દાર્થ મલ્હોત્રા અને કેટરીના કેફ જેવા સિતારા છે. ફિલ્મનો ખૂબ પ્રચાર થયું છે અને યંગસ્ટર્સમાં ફિલ્મને લઈને ખાસો ક્રેજ છે. એના આધારે ગણાય છે કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારી શરૂઆત કરી શકે છે. કેટરીના માટે આ ફિલ્મ ખૂબ મહત્વપૂર્ણ છે. રણબીરથી બ્રેકઅપ પછી એ ફરીથી કરિયરને સંવારવામાં સંકળાયેલી છે. ફેંટમ અને ફિતૂરની ઘોર અસફળતાએ એને નિરાશ કર્યા છે. બાર બાર દેખોની સફળતા એને ફરી રેસમાં આગળ લાવી શકે છે. 
 
ફ્રીક્રી અલીએ સલમાન ખાનને એમના બેનરનો નામ ફિલ્મ જોવા પછી જ આપ્યું છે. અરબાજ ખાને એમના અભિનય કર્યા છે તો સોહેલ ખાન નિર્દેશકની ખુરશી સંભાળી છે ત્રણે ભાઈઓએ મળીને પ્રતિભાશાળી નવાજુદ્દીન સિદ્દીકી પર દાવ લગાવ્યું છે. ફિલ્મમો ટ્રેલર મજેદાર છે અને લાગી રહ્યું છે જે ફિલ્મ સારી થઈ શકે છે. આમ તો નિર્દેશક સોહેલનો કોઈ ભરોસો નહી.  
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતનો ફૈઝાન કુરેશી સોની ટીવી પર ચમકશે, ફૈઝાનએ ટોપ ૩૦માં પોતાનુ સ્થાન મેળવ્યું