Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા અભિષેક બચ્ચન , એશ્વર્યાઅ રૉય , શ્રીદેવી સાથે ઘણા સિતારા , જુઓ ઈનસાઈડ pics

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા અભિષેક બચ્ચન , એશ્વર્યાઅ રૉય , શ્રીદેવી સાથે ઘણા સિતારા ,  જુઓ ઈનસાઈડ pics
, સોમવાર, 5 ડિસેમ્બર 2016 (16:58 IST)
મશહૂર ફેશન ડિજાઈનર મનીષ મલ્હોત્રાના જન્મદિવસ પર ગ્રાંડ પાર્ટીમાં અભિષેક બચ્ચન , શ્રીદેવી , બોની કપૂર , કાજોલ અને કરિશ્મા કપૂર સથે ઘણા મશહૂર ફેશન ડિજાઈનર્સ પણ પહોંચ્યા  મશહૂર ફેશન ડિજાઈનર મનીષ મલ્હોત્રા આજે 50 વર્ષના થઈ ગયા છે તેમના જનમદિવસ પર ગ્રાંડ પાર્ટીના આયોહ કરાયું. જેમાં ઘણા જાણીતા કલાકાર પહોંચ્યા. આ પાર્ટીમાં અભિષેક બચ્ચન ,એશ્વર્યાઅ રૉય , શ્રીદેવી , બોની કપૂર , કાજોલ અને કરિશ્મા કપૂર સાથે ઘણા મશહૂર સિતાર પહોંચ્યા. આ પાર્ટીની કેટલીક શાનદાર ફોટા તેમાંઠી ઘણા સ્ટાર્સએ તેમના સોશલ મીડિયા પત શેયર કરી છે. પાર્ટીના સમયે સેલેબ્સ સિવાય જે વસ્તુ બધાના આકર્ષણના કેન્દ્ર હતી 
એ હતી પાર્ટીમાં મંગાવેલું ચોકલેટ કેક. આ કેકનો વજન આશરે 50 કિલો જણાવી રહ્યા હતા . અને આ કેકનો આકાર ખૂબ વિશાલ હતું. મનીષના ભાણેજ પુનીત મલ્હોત્રાએ પાર્ટીની ફોટા ઈંસ્ટાગ્રામ અકાઉટ પર શેયર કરી છે. બોલીવુડ ઈંડ્સ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓ માટ ડ્રેસેસ ડિજાઈન કરતા મનીષએ તેમની બર્થડે પાર્ટીના અવસર પર બ્લેક કુર્તા અને વ્હાઈટ ચૂડીદાર પહેર્યા હતા. 
 
webdunia
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- -મોરલ-men are men