Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેટલા ઉંચા છે જમીનના સિતારે

કેટલા ઉંચા છે જમીનના સિતારે
, શુક્રવાર, 25 નવેમ્બર 2016 (13:12 IST)
બૉલીવુડના જમીં પર સિતારા નજર આવે છે જે કે જુદા-જુદા ઉંચાઈના છે. આ સમયે ત્રણ લોકપ્રિય ખાન અભિનેતા સફળતાની બુલંદીઓ છૂ રહ્યા છે પણ કદની બાબતમાં ઓછા છે. તેમનાથી લાંબી હીરોઈનથી રોમાંસ કરતા સમયે તેમને કોઈ વસ્તુ પર ઉભો થવું પડે છે કે હીલ્સના બૂટનો સહારો લે છે. અમિતાભ બચ્ચન ન લોકપ્રિયના બાબતમાં આગળ રહ્યા છે પણ તેમના કદ પણ ઉંચા રહ્યા છે . આ બૉલીવુડનો કદ જે વિભિન્ન સ્ત્રોત હાસલ કર્યા છે. 
webdunia
અમિતાભ બચ્ચાન- 185 સેમી( આશરે 6 ફીટ એક ઈંચ) 
 

દીપિકા પાદુકોણ - 174 સેમી( આશરે 5 ફીટ સાડા આઠ ઈંચ) 
webdunia

શાહરૂખ ખાન - 173 સેમી( આશરે 5 ફીટ આઠ ઈંચ) 
webdunia

સોનમ કપૂર - 175 સેમી ( આશરે 5 ફીટ નવ ઈંચ) 
webdunia

સલમાન ખાન - 171 ( આશરે 5 ફીટ સાત ઈંચ) 
webdunia

પ્રિયંકા ચોપડા  169 સેમી ( આશરે 5 ફીટ સાડા છહ ઈંચ) 
webdunia

કેટરીના કેફ -  173 સેમી( આશરે 5 ફીટ આઠ ઈંચ) 
webdunia
 
webdunia

આલિયાભટ્ટ- 160  સેમી ( આશરે 5 ફીટ ત્રણ  ઈંચ) 

એશવર્યા રાય - 171 ( આશરે 5 ફીટ સાત ઈંચ) 
webdunia

જેકલીન ફર્નાડીસ - 170 સેમી (આશરે 5 ફીટ સાત ઈંચ) 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - કેવી સાડી