Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Birthday special - yo-yo હની સિંહની લવ સ્ટોરી

Birthday special - yo-yo હની સિંહની લવ સ્ટોરી
, મંગળવાર, 15 માર્ચ 2016 (15:01 IST)
બોલીવુડ સિંગર અને એક્ટર યો-યો હની સિંહ 15 માર્ચને એમનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અત્યારે જ એમની લીડ ફિલ્મ જોરાવરના ટ્રેલર રિલીજ થયા છે. પણ એ સમયે એ સુખિયોથી દોર છે . ફિલ્મોના સુપરહિટ ગીત ગાઈ ચૂક્યા છે. આજે અમે હની સિંહ અને એમનાઅ ગીત કે કોઈ આવતી ફિલ્મ વિશે નહી પણ એમની લવ સ્ટોરી જણાવી જઈ રહ્યા છે. 
23 જાન્યુઆરી 2011ને હની સિંહએ શાલિની તલવાર સાથે લગ્ન કર્યા હતા જે એમની બાળપણની લવર હતી. આ લગ્ન સમારોહ ગુપ્ત રીતે કર્યા હતા જેમાં માત્ર પરિવારના સભ્યો જ આમંત્રિત કર્યા હતા. 
 
હની સિંહ એમના લગ્નની ખબર જણાવા નહી ઈચ્છતા હતા પણ  લગ્નના ફોટોગ્રાફરએ એમની એક ફોટો ઈંટરનેટ પર અપલોડ કરે દી હતી જેથી હનીના લગ્નની ખબર અને તસ્વીરો વયાર્લ થઈ ગઈ હતી. 
 
શરૂઆતમાં તો હની સિંહએ લગ્નની ખબરની નાપાડી પણ એક મ્યૂજિક શોમાં એને ઓફીશિયલી એમની પત્નીને બધાથી મુલાકાત કરાવી. 
 
તમને જણાવી દે કે હની સિંહના પરિવાર પંજાબથી દિલ્હી શિફટ થઈ ગયા હતા અને દિલ્હીમાં હની સિંહની મુલાકાત શાલિનીથી થઈ હતી અને આ પ્રેમ કહાની શરૂ થઈ હતી. શાલિની અને હની સિંહ એક સાથે ગુરૂ નાનક પબ્લિક સ્કૂલમાં ભણ્યા છે. 
 
સ્કૂલી શિક્ષા પૂરી કર્યા પછી હની સિંહ મ્યૂજિક ડિગ્રી માટે લંદન ચાલ્યા ગયા પણ શાલિનીથી જુડા રહ્યા . લંદનથી પરત આવ્યા ઓઅછી શાલિનીના લ્ગન કરવાના નિર્ણય લીધા. 

Share this Story:

Follow Webdunia gujarati