Publish Date: Fri, 27 Nov 2015 (11:52 IST)
Updated Date: Fri, 27 Nov 2015 (11:58 IST)
બિપાશા બાસુના ફેંસ માટે એક ખરાબ સમાચાર છે. બિપાશા એક એવી દુર્ઘટનાનો શિકાર થઈ છે જે ખૂબ ઓછા લોકો થાય છે. તાજેતરમાં જ બિપાશા બસુનો હાથ અને મોઢુ દઝાયા છે.
હેયર સ્ટાઈલિસ્ટની બેદરકારીને કારણે આવુ થયુ છે. બિપાશાએ ટ્વિટર પર જણાવ્યુ કે તે એક શૂટ માટે તૈયાર થઈ રહી હતી ત્યારે તેની હેયર સ્ટાઈલિસ્ટે ગરમ ટોંગ બિપાશા ઉપર પાડી નાખ્યુ.
બિપાશાએ પોતાની ફોટો શેયર કરી છે જેમા તેના ચેહરા અને હાથના બળવાના નિશાન પણ દેખાય રહ્યા છે.