Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લગ્ન પહેલા જુઓ બિપાશા-કરણની મસ્તી

લગ્ન પહેલા જુઓ બિપાશા-કરણની મસ્તી
, બુધવાર, 20 એપ્રિલ 2016 (15:52 IST)
અભિનેત્રી બિપાશા બાસૂ અને અભિનેતા કરણ સિંહ ગ્રોવર 30 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાવાના છે. તો બીજી બાજુ તેઓ અગાઉથી જ લગ્નના ઉલ્લાસમાં લીન થઈ ગયા છે. 

webdunia
 
 
webdunia

બિપાશાએ મિત્રો દ્વારા આયોજીત કરવામાં આવેલ બ્રાઈડલ શૉવરની તસ્વીરો પોસ્ટ કરી તો બીજી બાજુ ડિઝાઈનર રૉકી એસ એ સોશિયલ મીડિયા પર ગોવામાં કરણની બેચલર્સ પાર્ટીની તસ્વીરો શેર કરી. 
 
webdunia
webdunia

'અલોન' ની અભિનેત્રીએ ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર પોતાની તસ્વીરો શેર કરી છે જેમા તે બ્રાઈડલ શૉવર દરમિયાન દિલના આકારના બેલૂંસ પર બેસેલી દેખાય રહી છે. 
webdunia
webdunia

ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ બિપાશા મિત્રો સાથે ઉચા મંચ પર ઉભેલી દેખાય રહી છે. તસ્વીરને શીર્ષક તેમણે આપ્યુ છે 'અદ્દભૂત મહિલાઓ તરફથી મળેલા પ્રેમથી હુ ધન્ય છુ. મારા નિકટના મિત્ર અને બહેનો આભાર... 
 
બીજી બાજુ રોકી દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલ તસ્વીરોમાં કરણ અને તેના મિત્ર સફેદ ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે.
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati