Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પતિ સામે થયું બિપાશા સાથે કઈક એવું, રૂમથી નિકળવાની પણ ના પાડી

પતિ સામે થયું બિપાશા સાથે કઈક એવું, રૂમથી નિકળવાની પણ ના પાડી
, મંગળવાર, 7 માર્ચ 2017 (15:23 IST)
જયારેથી બિપાશા બાસુના લગ્ન થયું છે તેણે બોલીવુડથી દૂરી બનાવી લી છે. તેમના પતિ કરણ સિંહ ગ્રોવર પણ અત્યારે રેસ્ટના મૂડમાં છે. પાછલા ઘણા દિવસોથી બિપાશા અને કરણ તેમના સોશલ મીડિયા અકાઉંટ પર લંદનમાં એંજ્વાય કરતી ફોટા પોસ્ટ કરી રહ્યા છે. 
બિપાશાએ આ ફોટા સાથે તેમના ફેસબુક અકાઉંટ પર એક લાંબુ પેસ્ટ લખ્યું. જેને વાંચીને દરેક કોઈ હેરાન રહી ગયું. બિપાશા અને કરણ લંદન ફરવા નહી પણ એક ફેશન શોમાં ભાગ લેવા પહૉંચ્યા હતા. પણ બિપાશા સાથે શો ઑર્ગેનાઈજરએ આટલું ખરાબ વ્યવહાર કર્યું કે એ વગર શો કર્યા જ પરત આવી ગઈ. 
 
બિપાશાના સ્પોકન પર્સનએ જણાવ્યું કે બિપાશા પાછલા 15 વર્ષોથી ઈંડસ્ટ્રીમાં છે અને બહુ પ્રોફેશનલ છે. એ હમેશા કામને મહત્વ આપે છે. પણ લંદન પહોંચ્યા પછી ઓર્ગેનાઈજરએ તેમના રોકાવા સુધીને વ્યવસ્થા નહી કરી રાખી હતી. બિપાશાને ત્યાં પોતાના પૈસા ખર્ચ કરીને રહેવું પડ્યું. 
 
ત્યાં જ શોના આર્ગેનાઈજર્સનો કહેવું છે કે આવું કઈ નથી થયું. પણ બિપાશા તેને તેમના ટ્રેટ્રમ ફ્લાંટ કરી રહી છે. તેમનો કહેવું છે કે બિપાશાએ તેણે જુદા હોટલમાં રોકાવાયા કારણકે તેમના પતિ સાથે રહેવા ઈચ્છતી હતી. તે સિવાય બિપાશા શો ના સમયે રૂમથી નિકળવા માટે ના પાડી દીધી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- મારવાડી