Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18 વર્ષની વયમાં થયા લગ્ન, હવે 3 બાળકોને એકલી ઉછેરી રહી છે 'બેબી ડૉલ' સિંગર

18 વર્ષની વયમાં થયા લગ્ન, હવે 3 બાળકોને એકલી ઉછેરી રહી છે 'બેબી ડૉલ' સિંગર
મુંબઈ. , શનિવાર, 18 જૂન 2016 (10:46 IST)
'બેબી ડૉલ' ફેન સિંગર કનિકા કપૂર એકવાર ફરી સની લિયોની સાથે કમબેક કરી રહી છે. ટૂંક સમયમાં જ સિંગલ 'હગ મી' રજુ થશે. આમ તો આ પહેલા બેબી ડોલ અને સુપર ગર્લ ફ્રોમ ચાઈનામાં સનીએ એક્ટિંગ કરી હતી અને કનિકાએ સિંગિગ કર્યુ હતુ.  ખૂબ ઓછા લોકો જાણે છે કે કનિકાને ત્રણ બાળકો (બે પુત્રીઓ અને એક પુત્ર) છે અને તે એક સિંગલ મધરના રૂપમાં તેમને ઉછેરી રહી છે.  1997માં કનિકા જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેના લગ્ન NRI બિઝનેસમેન રાજ ચંડોક સાથે થયા હતા અને 2012માં તેમના છુટાછેડા થઈ ગયા. 
webdunia
webdunia


કનિકા કપૂર પુત્રી સાથે 



webdunia


કનિકા કપૂર પુત્ર સાથે 










webdunia


કનિકા કપૂર પુત્રી સાથે 

webdunia



webdunia




webdunia







Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોણે ગળે ભેટવાનુ કહી રહી છે હોટ સની... જુઓ સની લિયોનીનું વધુ એક હોટ સોંગ 'Hug Me'