Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

અર્જુન અને મલાઈકાના લગ્ન 19 એપ્રિલને થઈ જ ના શકે, કારણ પણ જાણી લો

Arjun kapoor and malaika arora marriage date
, મંગળવાર, 2 એપ્રિલ 2019 (12:30 IST)
બૉલીવુડના સૌથી પૉપ્યુલર કપલમાંથી એક અર્જુન કપૂર અને મલાઈકા અરોડાના લગ્નને લઈને ખબરોના બજાર ગર્મ છે. જણાવી રહ્યું છે કે બન્ને આ મહીનાની 19 તારીખને લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન સીક્રેટ રાખશે. લગ્નમાં મલાઈકાની ગર્લ ગેગ કરીના કપૂર, કરિશ્મા કપૂર અને અમૃતા અરોડાની સાથે રણવીર સિંહ અને દીપિકાના શામેલ થવાની ખબર છે. 
 
ખબર છે કે લગ્ન પહેલા બેચલર પાર્ટીઓ થઈ રહી છે અને બન્નેના લગ્નમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને અર્જુનના નજીકી મિત્ર શામેલ થશે. પણ મીડિયા રિપોર્ટસ મુજબ બૉલીવુડના આ કપલ 19 એપ્રિલએ ક્રિશ્ચિયન રીતીથી લગ્ન નહી કરી રહ્યા છે. 
 
પિંકવિલાએ એક રિપોર્ટમાં 19 એપ્રિલને અર્જુન અને મલાઈકાના લગ્ન નહી કરવાની વાત કહી રહી છે. 19 એપ્રિલને લગ્ન નહી કરવાની સૌથી મોટું કારણ ગુડ ફ્રાઈડેનો થવું જણાવી રહ્યા છે. આ દિવસે ઈસા મસીહને ફાંદી પર ચઢાવ્યું હતું. 
 
ગુડ ફ્રાઈડેના ક્રિશ્ચિયન શુભ નહી માને છે. આ દિવસ શોકનો હોય છે. આ દિવસે કોઈ પણ રીતનો માંગલિક કાર્ય નહી કરાય છે. તો આ વાત સાફ છે કે મલાઈકા-અર્જુન આ દિવસે લગ્ન નહી કરશે. તે સિવાય તે કોઈ બીજા દિવસે લગ્ન કરી શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પત્ની ગિન્ની સાથે કપિલ શર્માએ આ રીતે ઉજવ્યો બર્થડે..