rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરવા ચૌથ પર સાથે જોવાયા અરબાજ -મલાઈકા

અરબાજ -મલાઈકા
, ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (14:43 IST)
કરવાચૌથ પર સાથે જોવાયા અરબાજ મલાઈકા અરબાજ ખાન અને મલાઈકા અરોડા ખાન લગ્નના 18 વર્ષ પછી જુદા થઈ ગયા છે. અત્યારે બન્નેના બચ્ચે તલાક નહી થયું છે અને ન બન્નેમાંથી કોઈ પણ તલાક આપવાની પહલ કરી રહ્યા છે પણ એ જુદા-જુદા રહેવા લાગ્યા છે. અરબાજએ ઘણી વાર મલાઈકાથી સંબંધ જોડવાની કોશિશ કરી.એમના મોટા ભાઈ સલમાન ખાનને પણ મલાઈકાર્હી વાત કરી પણ મલાઈકા અત્યારે અરબાજથી સંબંધ જોડવામાં રૂચિ નહી લઈ રહી. 
કરવા ચૌથના દિવસે બન્નેના સાથે જોવાયા જેનાથી લાગી રહ્યા છે કે બન્નેના મહત્વપૂર્ણ દિવસોમાં મળવું જરૂરી છે. મલાઈકા-અરબાજને બાંદ્રા સ્થિત રૉયલ ચાઈના રેસ્તરાંથી બહાર નિકળતા જોવાયા. એ ડિનર માટે મલાઈકાની બેન અમૃતા અને એમના પતિ શકીલ પણ સાથે હતા. બીજા મિત્ર હતા. પછી મલાઈકા એમની કારમાં બેસીને હાલી ગઈ અને અરબાજએ અમૃતા-શકીલના સાથે જવું ઠીક સમજયું. કેટલાક દિવસો પહેલા ખાન પરિવારમાં રક્ષાબંધનના તહેવાર ઉજવાયું હતું ત્યારે પણ મલાઈકા ત્યાં હતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી ફિલ્મોનું માર્કેટ જામ્યુ પણ એક પ્રોડ્યુસર બીજી વાર મેદાનમાં કેમ નથી આવતાં.