Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પુત્રીનુ નામ મુક્યુ Anvi? જાણો તેનો મતલબ શુ છે

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પુત્રીનુ નામ મુક્યુ Anvi? જાણો તેનો મતલબ શુ છે
, મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (12:30 IST)
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. આ ખુશખબર સોમવારે ખુદ પિતા વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા શેયર કરી છે. ત્યારબાદથી સતત તેમને શુભેચ્છા અને શુભકામનાઓ લોકો મોકલી રહ્યા છે. આ ખુશખબર સાંભળ્યા પછી ફૈસ સતત જાણવા માંગતા હતા કે તેમણે પોતાની પુત્રીનુ નામ શુ રાખ્યુ છે. 
 
સૂત્રોનુ માનીએ તો આ કપલ્સે પોતાની પુત્રીનુ નામ અનવી (Anvi)મુક્યુ છે.  આ અનુષ્કા અને વિરાટના નામને મળીને બનાવ્યુ છે. અમે તમને બતાવી રહ્યા છે  કે Anviનો મતલબ શુ છે.  
 
અનવી હિન્દુ ધર્મનુ નામ છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને આ નામથી ઓળખવામાં આવે છે.  હવે જ્યારે આ કપલના ઘરમાં લક્ષ્મી આવી છે તો પછી તેનુ નામ પણ એવુ જ કેમ ન હોય. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ ગામના ખેડુતો કરીના અને કરિશ્મા કપૂરના નામે ઘણી કમાણી કરી રહ્યા છે, જાણો શું છે મામલો