Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમિતાભ બચ્ચનના ફેંસ માટે ખુશખબર, ટ્વિટર અકાઉંટ રિકવર થતા જ સૌથી પહેલા કર્યું આ ટવીટ

Amitabh Twitter account recover
, મંગળવાર, 11 જૂન 2019 (13:35 IST)
અમિતાભ બચ્ચનના ફેંસ માટે ખુશ ખબરી આવી છે. સોમવારની સાંજે તેમનો ટ્વિટર અકાઉંટ હેક થઈ ગયું હતું. હેકર્સએ અમિતાભની પ્રોફાઈલ પિક્ચરની જગ્યા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાની ફોટા લગાવી દીધી હતી. હવે તેનો ટ્વિટર અકાઉંટ રિકવર કરી લીધુ છે. 
 
હેકર્સએ અમિતાભ બચ્ચનના બાયો પણ બદલી નાખ્યું હતું તેમાં લવ પાકિસ્તાન લખી દીધુ. ટ્વિટર અકાઉંટ રોકવર થતાની સાથે જ અમિતાભ બચ્ચ્નનો અકાઉંત ફરીથી પહેલા જેવું જોવાવા લાગ્યું છે. અમિતાભ તેમના ફેંસથી કનેક્ટ થઈ ગયા છે અને તેમના સવાલોના જવાબ આપતા નજર આવ્યાૢ તે સિવાય તેને બે ટ્વીટ પણ કર્યા. 
 
મંગળવારની સવારે ટ્વિટર અકાઉંટ ઠીક થતા જ અમિતાભ બચ્ચનએ પહેલો ટ્વિટ કર્યું- सिर्फ शब्दों से न करना,
किसी के वजूद की पहचान
हर कोई, उतना कह नही पाता
जितना समझता और महसूस करता है'
 
ત્યારબાદ બીજું ટ્વીટ કર્યું 
'जी जीवन का यही सत्य है, स्वीकार करो 
अशुद्धता से परे उसका बहिष्कार करो'

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સલમાન ખાનની આ હીરોઈન લોકલ માર્કેટમાં વેચી રહી હતી કપડા, વીડિયો વાયરલ થતા ખુલી પોલ