Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આલિયા ભટ્ટે Heart Of Stone માં ગેલ ગેડોટ સાથે હોલિવૂડમાં તેની પ્રથમ શરૂઆત કરશે આલિયા ભટ્ટે Heart Of Stone માં ગેલ ગેડોટ સાથે હોલિવૂડમાં તેની પ્રથમ શરૂઆત કરશે

આલિયા ભટ્ટે Heart Of Stone માં ગેલ ગેડોટ સાથે હોલિવૂડમાં તેની પ્રથમ શરૂઆત કરશે  આલિયા ભટ્ટે Heart Of Stone માં ગેલ ગેડોટ સાથે હોલિવૂડમાં તેની પ્રથમ શરૂઆત કરશે
, મંગળવાર, 8 માર્ચ 2022 (12:23 IST)
પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ જેવી તમામ અભિનેત્રીઓએ અત્યાર સુધી હોલીવુડમાં ઝંડા લગાવ્યા છે. આ ક્રમમાં હવે આલિયા ભટ્ટ પણ હોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

આલિયા ભટ્ટ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન' (Heart Of Stone) માં ગેલ ગડોટ (Gal Gadot)  સાથે કામ કરવા જઈ રહી છે. ટોમ હાર્પર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને ફેન્સ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

TOP MUSIC AWARD 2022: અમિત ત્રિવેદી અને ઓસમાણ મીર ‘મોતી વેરાણા’ ગીત માટે મોસ્ટ પોપુલર ઇન્ડીપેન્ડેન્ટ સોંગ ઓફ ધ યર ના વિજેતા