Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

બાળપણના આ ફોટામાં સમુદ્ર કિનારે બેસેલી બૉલીવુડની જાણીતી અભિનેત્રીને ઓળખી તમે ?

Alia bhatt
, શુક્રવાર, 4 જૂન 2021 (15:56 IST)
Photo : Instagram
બોલીવુડ કલાકારોના જૂના ફોટામાં ફેંસને ખૂબ રસ હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ ફોટા સરળતાથી ફેંસ સુધી પહોંચી જાય છે. આ કડીમાં અમે તમને બતાવી રહ્યા છે આજના સમયની એક સુપરસ્ટારની બાળપણની તસ્વીર જેમાં તે સમુદ્ર કિનારે બેસી છે. 
ફોટામાં તેણે  બ્લૂ રંગનો ફ્રોક પહેર્યો છે અને કેમરાની તરફ જોતા પોજ આપી રહી છે. જો અત્યારે સુધી તમે આ ફોટાને ઓળખી ન શક્યા હોય તો ચાલો જણાવીએ છે કે આખરે આ એક્ટ્રેસ કોણ છે. 
શુ તમે ઓળખી શક્યા ? 
 
આ કોઈ બીજુ નહી પણ ક્યૂટ દેખાતી આલિયા ભટ્ટ છે. આલિયાએ તેમના ઈંસ્ટાગ્રામ પર બે ફોટા પોસ્ટ કર્યા  છે. એક અત્યારની છે અને એક બાળપણની છે. બન્નેમાં તેણે એક જેવુ દ્રશ્ય ક્રિએટ કર્યુ છે. તેની સાથે તેણે કેપ્શનમાં લખ્યુ - કારણકે  એ મહત્વ નથી કે આપણે કોણ છીએ. .
 
આલિયાના આ ફોટા પર  ઘણા કલાકારોએ  કમેંટ કર્યુ છે. જેકલીન ફર્નાડિસ, રિદ્ધિમા કપૂર, તાહિરા કશ્યપએ હાર્ટ ઈમોજી બનાવ્યુ. આલિયાની મા સોની રાજદાન લખે છે   Awww बेबी।
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટીચર-સ્ટૂડેંટસ જોક્સ