Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોટ શોટ ઓફ સોનમ કપૂર

હોટ શોટ ઓફ સોનમ કપૂર
P.R

બોલીવૂડના દિગ્દર્શક સંજલ લીલા ભણસાલીની ફિલ્મ સાવરિયાથી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરનારી યુવા દિલોની ધડકન બની ચુકેલી અનિલ કપૂરની સૌથી મોટી દિકરી સોનમ કપૂરે પોતાની પ્રથમ ફિલ્મમાં ધીરગંભીર અભિનય કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.


webdunia
P.R

જુન 1985માં જન્મેલી સોનમ કપૂરે અભિનય ક્ષેત્રે આવતા પહેલા સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું હતું. પોતાની પ્રથમ ફિલ્મ સાવરિયામાં કરેલા અભિનય કરતાં અભિષેક સાથેની પોતાની ફિલ્મ દિલ્હી-6માં સોનમે સાવ જ અલગ કિરદાર નીભાવી પોતાની અભિનય શક્તિનો પરિચય આપી દીધો હતો. આ ઉપરાંત આઈ હેટ લવસ્ટોરી, આયશા, થેંક યુ, મોસમ, ભાગ મીખા ભાગ જેવી ફિલ્મોમાં પણ તેણે સક્ષમ અભિનય કર્યો હતો.

webdunia
P.R

સોનમે ફિલ્મોમાં આવતા પહેલા શાસ્ત્રીય સંગીતની પદ્ધતિસરની તાલિમ ગ્રહણ કરી છે. તેમજ તે મુંબઈ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર તેમજ અર્થશાસ્ત્રનો સ્નાતક કક્ષાનો અભ્યાસ પણ કરી ચુકી છે
webdunia
P.R


Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati