Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હું દિલથી ઇચ્છું છું કે મોદીજી આ વખતે મને બીટ કરે - સની લીયોની

હું દિલથી ઇચ્છું છું કે મોદીજી આ વખતે મને બીટ કરે - સની લીયોની
, સોમવાર, 30 માર્ચ 2015 (14:32 IST)
ગુગલ સર્ચમાં નરેન્દ્ર મોદીજી કરતા આગળ રહેવાનું સારૃં લાગ્યું પરંતુ હું દિલથી ઇચ્છું છું કે મોદીજી આ વખતે મને બીટ કરે. નરેન્દ્ર મોદીએ દેશ માટે ઘણું કર્યું છે. હું તેમની કાર્યપદ્ધતિથી, તેમના વિઝનથી અને ખુદ તેમનાથી ઘણી પ્રભાવિત છું. સુરત આવેલી અભિનેત્રી સની લીયોને આ વાત કરી હતી.

બોલીવુડમાં કયા હીરો સાથે કામ કરવાની ઇચ્છા ધરાવે છે? એના જવાબમાં સની લિયોને કટાક્ષમાં કહ્યું કે, મારી સાથે જે કામ કરવા ઇચ્છે તેની સાથે કામ કરીશ. તેમ છતાં સલમાનખાન સાથે કામ કરવાની ચોક્કસ ઇચ્છા છે. બીગબોસથી મારી સંપૂર્ણ લાઇફ બદલાય છે.

સુરતની પ્રખ્યાત ખાંડવી ઉપરાંત વિવિધ સ્નેકસ પાર્સલ કરીને સની તથા જય સુરતથી જતા-જતા રસ્તામાં સુરતી ફૂડની મિજબાની માણશે તેવું તેમણે જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati