Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ટૂડેંટ ઑફ ધ ઈયરના સીક્વલ બનાવશે કરણ જોહર

સ્ટૂડેંટ ઑફ ધ ઈયરના સીક્વલ બનાવશે કરણ જોહર
મુંબઈ , બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (15:17 IST)
બોલીવુડના જાણીતા ફિલ્મકાર કરણ જોહર એમની સુપરહિટ ફિલ્મ 'સ્ટૂડેંટ ઑફ ઘ ઈયર' ના સીકવલ બનાવશે. કરણ જોહરે  વર્ષ 2012મા વરૂણ ધવન , આલિયા ભટ્ટ  અને સિદ્ધાર્થ મલ્હોત્રાને લઈને સ્ટૂડેંટ ઓફ ધ ઈયર બનાવી હતી. આ ફિલ્મના ત્રણે સિતારાઓએ એમના કરિયરની શરૂઆત કરી હતી. 
ચર્ચા છે કે હવે આ ફિલ્મના સીકવલ બનાવી જઈ રહ્યા છે અને ટાઈગર શ્રાફ સ્ટૂડેંટ ઑફ ધ ઈયર-2ના હીરો થશે . કરણ જોહર 'સ્ટૂડેંટ ઑફ ઘ ઈયર'-2  માટે તૈયારી શરૂ કરી છે. એણે એમની ટીમને સ્ટ્રૂડેંટ ઑફ ધ ઈયરનાસી કવલ લખવની સલાહ આપી. અને ફિલ્મ ને ટાઈગરને ધ્યાનમાં રાખી સલાહ આપી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati