Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનમ કપૂર રાજ કારણી બનશે

સોનમ કપૂર રાજ કારણી બનશે
, બુધવાર, 24 સપ્ટેમ્બર 2014 (16:22 IST)
મુંબઈ 
 
બોલિવુડની હોટ અભિનેત્રી સોનમ કપૂર સિલ્વર સ્ક્રીન પર રાજકારણીનો રોલ કરતી નજરે પડી શકે છે. બોલિવુડના જામીતા અભિનેતા અને ફિલ્મકાર અનિલ કપૂર બેટલ ઓફ બિતોરા નવલકથા પરથી એક ફિલ્મ બનાવવા માંગે છે. 
 
એવું કહેવાય છે કે અનિલ કપૂરને અનુજા ચૌહાણની સુપરસિદ્ધ નવલકથા બેટલ ઓફ બિત્તોરાના કોપી રાઈટ ખરીદી લીધા છે અને તે આના પરથી એક ફિલ્મનું નિર્માણ કરવા માંગે છે. 
 
બેટલ ફોર બિત્તોરા બે રાજકારણીઓ વચ્ચે પ્રેમની વાર્તા છે. તેઓ એકબીજીને પ્રેમ તો કરતા હોય છે પરંતુ એકબીજાની સામે ચૂંટણી પણ લડે છે.
 
આ સ્ટોરી માટે સોનમ કપૂરની પસંદગી કરી લેવામાં આવી છે. સોનમ કપૂરની સામે અભિનેતા તરીકે કોને લેવો તેની શોધ કરવામાં આવી રહી છે. સોનમનું કહેવૌં છે જે તેણી આ ફિલ્મમાં કામ કરવા માટે હવે વધું પ્રતિક્ષા કરી શકે તેમ નથી આ એક શાનદાર સ્ટોરી છે. 
 
હિરિંવ્વ પસંદગી થયા બાદ ઝડપથી આ ફિલ્મનું શુંટિંગ શરૂ કરવામાં આવી શકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati