Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનમ કપૂરનો સેક્સી ફોટો જીક્યૂ પર

સોનમ કપૂરનો સેક્સી ફોટો જીક્યૂ પર
સોનમ કપૂર સતત ચર્ચામાં છે. પણ આ વખતે તે પોતાની ફિલ્મ કે કોઈ અફેયરને કારણે નહી, પરંતુ એ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે, જેને જોઈને તેના ચાહકો પણ દંગ રહી ગયા છે. અનિલ કપૂરની મોટી પુત્રી આ વખત 'જીક્યૂ' મેગેઝીનના કવર પેજ પર અત્યાર સુધીના પોતાના સૌથી સેક્સી અવતારમાં આવી છે. સોનમના સિતારા બુલંદીઓ પર છે, ત્યારે જ તો તે આ વખતે બે બે મેગેઝીનના કવર પેજ પર જોવા મળવાની છે.

મોટા પડદાં પર સામાન્ય રીતે ટ્રેડિશનાલ લુકમાં જોવા મળનારી સોનમે પોતાના આ નવા લુકથી પોતાની ઈમેજ બદલવાનો પ્રયત્ન કર્યો છે. મેગેજીનના કવરમાં તે લેધરના બ્રાઉન સ્કર્ટ અને લેધરની બ્રા પહેરીને સ્વિમિંગ પુલમાંથી બહાર આવી રહી છે. ખુદ સોનમે પોતાના મેગેજીન કવરને સોશિયલ સાઈટ્સ ટ્વિટર પર પોસ્ટ કરતા જણાવ્યુ કે આ તેમનો સૌથી સેક્સિએસ્ટ ફોટોશૂટ છે. આ પહેલા સોનમ 'વોગ'ના મેગેજીનના જૂન અંકમાં પણ કવર પર છપાયેલી હતી.

Share this Story:

Follow Webdunia gujarati