Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનમ કપૂરની વાત - સલમાનની સુલ્તાન તોડશે બધા રેકોર્ડ

સોનમ કપૂરની વાત -  સલમાનની સુલ્તાન તોડશે બધા રેકોર્ડ
, બુધવાર, 15 જૂન 2016 (13:35 IST)
ટ્રેલર જોઈને બધાને આવું લાગે છે કે સલમાન ખાનની સુલ્તાન બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ તોડશે. આ કહેવું છે પ્રેમ રતન ધન પાયોમાં સલમાનની નાયિકાઅ રહેલી સોનમના સોનમ કપૂર કહે  છે કે સુલ્તાનના ટ્રેલર જોઈને બહુ મજા આવ્યું અને ફિલ્મ માટે ઈંતજાર કરવું મુશ્કેલ થઈ રહ્યા છે. એ સલમાની ફેન છે અને સુલ્તાન જરૂર જોશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- શાળા ખુલતા જ