Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૈફ અલી ખાને દીકરી સાથે કર્યું ડીનર

સૈફ અલી ખાને દીકરી સાથે કર્યું ડીનર
, રવિવાર, 22 મે 2016 (11:56 IST)
મુંબઈ- બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન દીકરી સારા અલી ગ્રેજુએટ થઈ ગઈ છે. સૈફ અલી આ દિવસો ખોબ ખુશ છે  સારાના કોલંબિયા યુનિવર્સિટીથી ગ્રેજુએટ થયા પછી સારાને ખાસ પ્રેજેટ આપ્યા છે. 

 
તમને આ જણાવીએ કે ડિગ્રી સાથે જોઈને સૈફ આટલા ખુશ થયા કે સારાને સીધો એમની પાસે બોલ્વ્યા. સૈફએ સારા માટે એક સરપ્રાઈજ પાર્ટી પ્લાન કરી. સૈફએ બધા માટે ડીનરના વ્યવસ્થા કરી  અને સાથે ડિનર કર્યા. સૈફ અને દીકરીએ સારાની આ ફોટા સોશલ મીઇડ્યા પર ખૂબ વાયરલ થઈ છે. 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એપ્રિલ ફૂલ બનાવવાના ચક્કરમાં ગયો પ્રત્યૂષાનો જીવ