Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેલીના-અમીષાની યારી-દોસ્તી

સેલીના-અમીષાની યારી-દોસ્તી
એવું માનવામાં આવે છે હીરો જ સારા દોસ્ત હોય છે અને હીરોઈનો વચ્ચે તો માત્ર દુશ્મની જ હોય છે. પરંતુ અત્યારના દિવસોમાં બોલીવુડમાં થોડુક ઉંધુ ચાલી રહ્યું છે. નાની નાની વાતો માટે મોટા મોટા હીરો લડી રહ્યાં છે અને હીરોઈનો વચ્ચે દોસ્તીની શરૂઆત થઈ રહી છે. તેનું તાજુ જ ઉદાહરણ આપીએ તો સેલીના જેટલી અને અમીષા પટેલનું છે. આ બંને ફ્લોપ નાયિકાઓ 'રન ભોલા રન'માં સાથે કામ કરી રહી છે અને તેમની વચ્ચેની દોસ્તી એવી લાગે છે કે જાણે બંને વર્ષો જુની મિત્રો હોય. બધા જ તેમની મિત્રતા પર આશ્ચર્યતા કેમ વ્યક્ત કરી રહ્યાં છે. શું નાયિકાઓ સારી મિત્ર ન હોઈ શકે? તમને લાગતું નથી કે ખાન તિકડીને આમનાથી કંઈક શીખવું જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati