Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેક્સી દેખાવવામાં ખોટુ શું છે - રિયા સેન

સેક્સી દેખાવવામાં ખોટુ શું છે - રિયા સેન
IFM
રિયા સેનને સમજાતુ નથી કે કેટલીક અભિનેત્રીઓને સેક્સી તરીકે ઓળખાવવું ગમતુ કેમ નથી. રિયાના મુજબ દરેક અભિનેત્રી ઈચ્છે છે કે તેઓ પડદાં પર સુંદર લાગે. તેની તરફ લોકો જુએ. પછી તો દેખીતુ છે કે લોકો તેને સેક્સી પણ કહેશે.

રિયાને લોકો સેક્સી કહે છે તો એ માને છે કે એ આ વાતનુ બિલકુલ ખોટું નથી લગાવઈ પરંતુ તેમનો મૂડ ત્યારે ખરાબ થાય છે જ્યારે લોકો તેની રીલ લાઈફને જ રીયલ લાઈફ સમજે છે.

મોટાભાગના લોકોનુ માનવુ છે કે રિયાનું ધ્યાન અભિનય પર ઓછુ અને પાર્ટી અને રોમાંસ તરફ વધુ રહે છે. રિયા આ વાત સ્વીકારતી નથી. રિયાને લાગે છે કે તેમની આ ઈમેજને બનાવવા પાછળ મીડિયાનો પણ હાથ છે પરંતુ તે સ્પષ્ટીકરણ આપવુ પસંદ નથી કરતી.

રિયા આ સમયે 'નૌકડૂબી' નામની ફિલ્મમાં કામ કરી રહી છે અને આ ઉપરાંત તેની પાસે બે હિન્દી ફિલ્મો છે. 'નૌકાડૂબી' તેના કેરિયરનો ટર્નિગ પોઈંટ બની શકે છે, આવુ તેમનુ માનવુ છે.

Share this Story:

Follow Webdunia gujarati