Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સલમાન ખાન હવે ચા વેચશે !!

સલમાન ખાન હવે ચા વેચશે !!
P.R
વિચારો... રસ્તા કિનારે લાગેલી દુકાન પર સલમાન ખાન જો ચા વેચી રહ્યો હોય તો કોણ તેની પાસેથી ચા ખરીદવા નહી માંગે ? પણ શુ આ શક્ય છે ? બની શકે છે. એક રિયાલીટી શો સાથે સલમાન ખાન જોડાયા છે. સલમાન ઉપરાંત કરણ જોહર, હરભજનસિંહ જેવી અનેક બીજી સેલીબ્રિટીઝ પણ આ શો સાથે જોડાઈ છે. આ લોકો કોઈપણ સામાન્ય માણસની જગ્યાએ તેનુ એક દિવસ કામ કરશે. જે આવક થશે તેને દાનમાં આપવામાં આવશે. તેથી બની શકે કે હરભજ સિંહ એક દિવસ માટે કોઈ કરિયાણાની દુકાન પર સામાન વેચતો જોવા મળે કે પછી કરણ જોહર ફળ વેચતો જોવા મળે. આ શો નો ઉદ્દેશ્ય છે કે મોટી હસ્તિયો એક દિવસ સામાન્ય માણસ બનીને જુએ. સાથે જ આનાથી જેટલી આવક થશે તેના દ્વારા કોઈને કોઈનુ ભલુ તો થશે જ.

Share this Story:

Follow Webdunia gujarati