Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સલમાનના ટુવાલની કિમત 62,000 !

સલમાનના ટુવાલની કિમત 62,000 !
P.R
બોલીવુડમાં જેટલું ફિલ્મી સેલીબ્રિટીઓનું મહત્વ છે તેટલું જ તેમની સાથે જોડાયેલી વસ્તુઓનું પણ. તેનું જીવંત ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું.

સ્ટાર પ્લસ પર પ્રસારિત થઈ રહેલા ફરાહ ખાનના શો 'તેરે મેરે બીચ મેં માં અતિથિપદે આવેલા સલમાન ખાને જ્યારે પોતાનો અંગત ટુવાલ જનતા સમક્ષ વેચાણ અર્થે ખુલ્લો મૂક્યો તો તેની કિમત 62,000 રૂપિયા ઉપજી.

સલમાને આ પીળા રંગનો ટુવાલ વર્ષ 2004 માં આવેલી તેની ફિલ્મ 'મુજસે શાદી કરોંગી' ના ગીત 'જિને કે હૈ ચાર દિન' ના રિહર્સલ દરમિયાન વાપર્યો હતો. આ ગીતની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati