Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સપનાની દુનિયામાં છે તનુશ્રી

સપનાની દુનિયામાં છે તનુશ્રી
IFM
હકીકતથી પોતાનું મોઢુ ફેરવીને લોકો ખુલ્લી આંખે સપના જોવા લાગે છે. આવી કંઈક પરિસ્થિતિ તનુશ્રી દત્તાની પણ છે. ફ્લોપ ફિલ્મોના ઢગલા પર બેઠેલી તનુશ્રીને એવું લાગે છે તે હજી પણ ટોપ પર પહોચવાની છે.

જે થોડી ઘણી ફિલ્મો તે કરી રહી છે તેમાંથી એક છે 'રામા-ધ સેવિયર'. તનુશ્રીનું માનવુ છે કે આ ફિલ્મ પ્રદર્શિત થવા દો પછી તેનું કેરિયર ટોચ પર પહોચી જશે.

તનુશ્રીમાં કેટલી પ્રતિભા છે તે જણાવવાની કોઈ જરૂરત નથી. તેમણે જેટલી ફિલ્મો કરી છે તેમાં અભિનય ક્ષમતા દેખાઈ આવે છે. આમ પણ તેમનું નામ વિવાદોથી ઘેરાયેલુ રહે છે અને ફિલ્મ તેમજ અભિનય માટે ઓછુ.

તનુશ્રી પછી આવેલી અભિનેત્રીઓ તેમના કેટલીયે આગળ નીકળી ગઈ છે. તો હવે તેને કોણ સાઈન કરશે. પરંતુ તનુશ્રી કહે છે કે તેને તો રોજ પ્રસ્તાવ મળે છે. ખબર નહી તે ક્યારે હકીકતનો સ્વીકાર કરશે.

Share this Story:

Follow Webdunia gujarati