Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સન્ની લિઓન મેનફોર્સ કોન્ડોમની જાહેરાતમાં ...

સન્ની લિઓન મેનફોર્સ કોન્ડોમની જાહેરાતમાં ...
P.R
પોર્ન સ્ટાર સન્ની લિઓન અત્યારે થાઈલેન્ડનું તાપમાન વધારી રહી છે. તે મેનફોર્સ કોન્ડોમની જાહેરાતના શૂટિંગ માટે થાઈલેન્ડમાં છે.

સન્ની લિઓને ટ્વિટ કરી હતી કે, "આજે અને આવતીકાલનો આખો દિવસ થાઈલેન્ડમાં મેનફોર્સ કોન્ડોમની જાહેરાત માટે શૂટિંગ કરીશ...એડ અદ્દભુત છે અને થોડા જ સમયમાં વિશ્વભરમાં પ્રસારિત થશે." જો અફવાઓનો વિશ્વાસ કરીએ તો આ જાહેરાત ઘણી ઉત્તેજક છે અને સન્ની તેમાં પોતાના સામાન્ય બોલ્ડ અવતારમાં ઓછામાં ઓછા કપડા સાથે જોવા મળશે.

એડલ્ટ ફિલ્મ સ્ટાર સન્નીએ આ પહેલા પણ ઘણી કોન્ડોમની જાહેરાતમાં કામ કરેલું છે અને યુટ્યૂબ પર તેના કોન્ડોમ લેશન્સના વીડિયો પણ ફરે છે. લોસ એન્જલસ કાઉન્સિલ અનુસાર, નવા કાયદા અનુસાર લોસ એન્જલસમાં શૂટ થતી કોઈ પણ એડલ્ટ ફિલ્મના શૂટિંગ સમયે પોર્ન સ્ટાર્સે કોન્ડોમ ફરજિયાત પણે પહેરવા પડશે.

Share this Story:

Follow Webdunia gujarati