Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સની લિયોન સાથે કામ કરવાની નવી શરત : સહ કલાકારોનો HIV એઈડસ ટેસ્ટ ફરજિયાત

સની લિયોન સાથે કામ કરવાની નવી શરત : સહ કલાકારોનો HIV એઈડસ ટેસ્ટ ફરજિયાત

સની લિયોન સાથે કામ કરવાની નવી શરત : સહ કલાકારોનો HIV એઈડસ ટેસ્ટ ફરજિયાત
, સોમવાર, 18 ઑગસ્ટ 2014 (16:42 IST)
પોર્ન સ્ટારમાંથી બોલીવુડ અભિનેત્રી બનેલી સની લિયોન હાલમાં દિવસોમાં હોલીવુડના રસ્તે ચાલી રહી છે. હકીકતમાં બોલીવુડમાં ફિલ્મ સાઈન કરતી વખતે કોન્ટ્રાકાટમાં લાઈફસ્ટાઈલ ડ્રગ્સ દારૂ સંબંધિત શરતો હોય છે . જેમાં સૌથી મહત્વની વસ્તુ હેલ્થ હોય છે. એવું સાંભળવા મળ્યું છે કે સની લિયોન હવે બોલીવુડમાં પણ આ રીત પર આગળ વધી રહી છે. 
 
પહેલાં પણ પોતાના સહ કલાકારોને એચઆઈવી એઈડસ ટેસ્ટ કરાવાનું કહ્યું હતું. ફિલ્મમાં કિસિંગ કે લવ મેકિંગ સીન માટે આ ટેસ્ટ કરાવવો ખૂબ  જરૂરી થઈ ગયું છે. 
 
સની લિયોન જાણીતા એકટરો સામે નહી પરંતુ નવા અને ઓછા જાણીતા કલાકારો સામે આવી શરતો રાખી છે. સુરક્ષાના હેતુંથી મોટાભાગના કલાકારોને આમાં અજુંગતું  લાગી રહ્યું નથી.પરંતુ કેટલાક લોકોએ સની કઈ ઈનડ્સ્ટ્રીમાં આવે છે તેમ કહીને આનો વિરોધ કર્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે કેટલાક ફિલ્મ નિર્માતાઓ કોન્ટ્રેકમાં નો પ્રેગન્નંસીની શરત રાખે છે. સનીના પતિ ડેનિયલ વેબરે જણાવ્યું હતું કે આ સત્ય નથી સનીએ આવી કોઈ શરત રાખી  નથી સનીએ પોતાની અત્યાર સુધીની કારક્રિદીમાં આવું કર્યું નથી તેમ તેણે ઉમેર્યું હતું .  
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati