Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સની લિયોનનો લુંગી ડાન્સ

સની લિયોનનો લુંગી ડાન્સ

સની લિયોનનો લુંગી ડાન્સ
મુંબઈ , બુધવાર, 16 જુલાઈ 2014 (15:09 IST)
બોલીવુડ અભિનેત્રી સની લિયોનના પ્રશંસકોએ બોલ્ડ સીન આપતા , હોટ કપડા પહેરતાં કે બિકિનીમાં ઘણીવાર જોઈ  હશે . પરતું કોઈએ તેને કોમેડી રોલમાં જોઈ નથી બેબી ડોલ ,લૈલા જેવા આઈટમ સોંગ કરનારી સની લિયોન હવે તેલુગુ ફિલ્મમાં લુંગી ડાંસ કરતી જોવા મળશે. 
 
સમાચાર છે કે સનીના ફેંસને તેનો લુંગી ડાંસ તેલુગુ ફિલ્મ થીગામાં જોવા મળશે .આ ગીતનું શુટિંગ હૈદરાબાદમાં થયું છે . જેમાં તેણીએ લુંગી સાથે સ્પોર્ટસ શુઝ પહેર્યા છે . આ ફિલ્મમાં સનીએ સેકસી સ્કૂલ ટીચનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં સની સાડી અને કાચની બંગડીઓ પહેરેલી નજરે પડશે. 
 
સનીના પ્રશંસકોની જ હદે દિવાનગી છે તેની સરખામણી તેની એકટિંગ જોઈએ તેટલી દમદાર નથી. નિર્દેશકના જણાવ્યા પ્રમાણે દર્શકો સનીને જોવા થીયેટરમાં આવશે. જ્યાં સની ગ્લેમરની સાથે કોમેડી કરતી નજરે પડશે .  
 

Share this Story:

Follow Webdunia gujarati