Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સની લિયોનને 'ચા'માં વધુ ખાંડ પસંદ છે અને...

સની લિયોનને 'ચા'માં વધુ ખાંડ પસંદ છે અને...
એડલ્ટ ફિલ્મોની ભારતીય મૂઅળની કનાડાઈ અભિનેત્રી સની લિયોનને મીઠાઈઓને શોખ છે અને આ વાત તેણે સ્વીકારી છે. તેણે જણાવ્યુ કે તે ચા માં પણ વધુ ખાંડ નાખે છે. સની હવે હિન્દી ફિલ્મોની પણ અભિનેત્રી બની ગઈ છે. સનીએ એક શૂટિંગ દરમિયાન સનીએ કહ્યુ કે મને પોતાની ચા માં વધુ ખાંડ પસંદ છે.

તેણે એવુ પણ કહ્યુ કે વધુ મીઠી ચા બનાવવાની લાલચ અને ભયને કારણે તે પોતાના ઘરમાં ખાંડ રાખતી નથી. સનીએ પોતાના ઘરે ગિટાર વગાડીને પોતાનુ સંગીત કૌશલ પણ બતાવ્યુ.

2012 રિયાલીટી શો 'બિગબોસ 5' માં ભાગીદારી સાથે સનીએ ભારતીય મનોરંજન ઉદ્યોગમાં ડગ માંડ્યા અને ત્યારબાદ એ જ વર્ષે જીસ્મ 2 દ્વારા તેમણે બોલીવુડમાં આગમન કર્યુ. સનીનુ અસલી નામ કરિન મલ્હોત્રા છે. તે 'શૂટ આઉટ એટ વડાલા'માં એક આઈટમ સોંગમાં જોવા મળી હતી અને ત્યારબાદ 'જેકપોટ'માં જોવા મળી હતી. સનીની આગામી ફિલ્મ 'રાગિની એમએમએસ 2' છે.

Share this Story:

Follow Webdunia gujarati