Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સની લિઓન મુંબઈમાં જ રહેવા માંગે છે

સની લિઓન મુંબઈમાં જ રહેવા માંગે છે
P.R
પોર્ન સ્ટાર સની લિઓનને મુંબઈમાં એક ઘરની શોધ છે. પૂજા ભટ્ટની ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશેલી સની હવે કેનેડાથી મુંબઈ શિફ્ટ થવા ઈચ્છે છે.

સનીએ આ અંગે ટ્વિટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે હવે હું મુંબઈમાં જ રહીશ, તેનાથી હું ખુબ જ ખુશ છું. સાથે જ સનીએ લખ્યું હતું કે તે પોતાના ફેન્સ સાથે દરરોજ સવારે અને હાઉસ શોપિંગ દરમિયાન મુલાકાત કરશે.

ઈન્ડો-કેનેડિયન પોર્ન સ્ટાર સની રિયાલિટી શો બીગ બોસ-5થી પ્રસિદ્ધ થઈ હતી. આ શો દરમિયાન જ તેને જિસ્મ-2ની ઓફર મળી હતી.

Share this Story:

Follow Webdunia gujarati