Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ પૂનમે સની લિયોન સામે હાર માની લીધી છે ?

શુ પૂનમે સની લિયોન સામે હાર માની લીધી છે ?
P.R

એક બાજુ તો પૂનમ પાંડે પોતાની ફિલ્મ 'નશા' દ્વારા પોર્ન સ્ટાર સની લિયોનને પાછળ છોડવાનું વિચારી રહી છે અને બીજી બાજુ તે સનીની કોપી કરી રહી છે. જો તે આજ રસ્તે ચાલશે તો સનીની આગળ કેવી રીતે નીકળશે ?
webdunia
P.R

તાજેતરમાં જ 'નશા'ના એક ફોટો શૂટમાં પૂનમ બેડ પર જોવા મળી રહી છે. આ એ જ સેક્સી અદાઓને રિપિટ કરી રહી છે જેવી અદાઓ સની લિયોને 'જીસ્મ 2' માં બતાવી હતી. તેમા કંશુ પણ નવુ નથી અને જો કશુ નવુ નથી તો દર્શકો પૂનમના ફિલ્મની ટિકિટ કેમ ખરીદશે ?

ફિલ્મ શરૂ થતા પહેલા પૂનમે ઢગલો દાવા ક્ર્યા હતા. મારી ફિલ્મમાં વાઈલ્ડ સેક્સ હશે, એવા સેક્સી સીન હશે જે આજ સુધી હિંદી ફિલ્મોમાં જોવા નહી મળ્યા હોય. નવા પ્રકારના સેક્સી આસન હશે. પણ પરિણામ કંઈક બીજુ જ સામે આવી રહ્યુ છે.

લાગે છે કે સનીની ફિલ્મ જોઈને પૂનમ પોતાની ફિલ્મ શૂટ કરી રહી છે. શુ પૂનમે સની સામે હાર માની લીધી છે ?

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati