Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિલ્પા શેટ્ટી ખોલશે નાઈટ ક્લબ

શિલ્પા શેટ્ટી ખોલશે નાઈટ ક્લબ

ભાષા

મુંબઈ , રવિવાર, 14 માર્ચ 2010 (10:56 IST)
ND
N.D
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે મળીને મુંબઈમાં એક નાઈટ ક્લ્બ ખોલવા જઈ રહી છે. શિલ્પાની આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સની જેમ ક્લબનું નામ પણ રોયલ્ટી રહેશે.

શિલ્પાએ સોશ્યલ નેટવર્કિગ સાઈટ ટ્વિટરના પોતાના પૃષ્ઠ પર લખ્યું છે કે, આપ લોકો માટે એક સમાચાર છે. અમે આપના માટે રોયલ્ટી લાવી રહ્યાં છીએ. આ મુંબઈનું સૌથી નવું ક્લબ છે. આ લગભગ તૈયાર છે. અમે લોકો પણ તેમા વ્યસ્ત છીએ. કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.

Share this Story:

Follow Webdunia gujarati