Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહરૂખ સાથે કેટરીના

શાહરૂખ સાથે કેટરીના
N.D
હાલ થોડા દિવસો પહેલા જ રજૂ થયેલ ફિલ્મ 'ન્યૂયોર્ક'માં પોતાનઅભિનયથલોકોનવાહવામેળવચુકેલ કેટરીના માટે એક નવી યાત્રાનશરૂઆઅનએક જૂની ઈચ્છા પૂરી થવાના દરવાજા ખુલી ગયા છે. જાણવા મળ્યુ છે કે યશરાજ બેનર્સની સાથે તે એક વધુ ફિલ્મ કરવાની છે જેમા હીરોનો રોલ કિંગ ખાનને આપવામાં આવ્યો છે. કેટરીના આ નવી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ઉત્સાહનુ એક કારણ ે આ ફિલ્દ્વારતેનજૂની ઈચ્છા કિંગ ખાન સાથે કામ કરવાની પૂરથશે.

યશરાજની સાથે તેને બીજી ફિલ્મમાં તક મળી ગઈ છે. બીજી બાજુ શાહરૂખ માટે પણ આ એક જુદા પ્રકારની તક છે. એ તો સૌ જાણે છે કે શાહરૂખની મોટાભાગની ફિલ્મો પ્રીતિ ઝિંટા અને રાની મુખર્જી સાથે છે. જો કે તેણે નવી સનસની દીપિકા પાદુકોણ જોડે પણ કામ કર્યુ છે. હવે જોઈએ કેટરીના અને શાહરૂખની જોડી શુ રંગ જમાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati