Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વર્ષ 2015માં કઈ ફિલ્મો લોકોને આક્રર્ષશે ?

વર્ષ 2015માં કઈ ફિલ્મો લોકોને આક્રર્ષશે ?
, બુધવાર, 21 જાન્યુઆરી 2015 (18:10 IST)
બોલીવુડમાં 2014 વર્ષ તો યાદગાર રહ્યુ6 જેણી ઘણી સારી ફિલ્મો આપી અને હવે વર્ષ 2015માં બોલીકવુડમાં કઈ ફિલ્મો પોતાના નસીબ અજમાવવા જઈ રહી છે તેની કેટલીક માહિતી અમે તમને આપી રહ્યા છી એ. 
 
ડિટેક્ટીવ બ્યોમકેશ બક્સી- આ ફિલ્મ ડાયરેકટર દિબાકર બેનર્જીની છે. બંગાળી લેખક શરદિદ બંદોપાધ્યાય  ઉઅપંયાસ પર આધારિત આ ફિલ્મ છે જેમાં બ્યોમકેશ બકસીની ભૂમિકામાં સુશાંતસિંહ રાજપૂત જોવા મળશે જે આ વર્ષે 3 એપ્રિલના રોજ રીલિઝ થશે. 
 
તનુ વેડસ મનુ રિટર્નસ - આફિલ્મ તનુ વેડ્સ મનુની સિકવલ ફિલ્મ છે આની પેહેલી ફિલ્મમાં આર માધવન હિરો અને હિરોઈન કંગના રનૌત હતા હવે આ ફિલ્મમાં કંગના ડબલ રોલમાં જોવા મળશે જે ચાર વર્ષ જૂના લગ્નજીવન  જીવતી જોવા મળશે આ સિવાય હરિયાળાની એક એથલિટનુ પાત્ર પણ કંગના આ ફિલ્મમાં નિભાવશે આ ફિલ્મ 12 જૂનના રોજ રિલિઝ થશે. 
 
એબીસીડી 2 થ્રીડી - કોરિયાગ્રાફર રેમો ડીસૂઝાની સફળ ફિલ્મ એબીસીડીની સિકવલ ફિલ્મ    એબીસીડી 2 બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર મુખ્ય પાત્રમાં જોવા મળશે ફિલ્મમાં વરૂણ અને શ્રધ્ધા બન્ને ડાંસને લઈને દીવાના છે . વરૂણ ફિલ્મમાં વઈટરની ભોમિકામાં જોવા મળશે. જ્યારે શ્રદ્ધા કપૂર હેર ડ્રેસરના રૂપમાં જોવા મળશે આ ફિલ્મ 19 જૂનના રોજ થિયેટરમાં આવશે. 
 
મોહંજો દડો - ડાયરેક્ટર આશુતોષ ગોવારિકરની ફિલ્મ જોધા અકબર પછી આશુતોષ ફરી એક વખત મોટી ફિલ્મને લઈને આવી રહ્યા છે મોહનજો દડો નામની એક એતિહાસિક ફિલ્મ તેઓ બનાવવા જઈ રહ્યા છે . આફિલ્મ 12 ઓગ્સ્ટના રોજ રેલિઝ થશે. 
 
કટ્ટી-બટ્ટી- આ એક પ્રેમ કહાની પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં ઈમરાન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને તેમની હીરોઈન કંગના રનૌત હશે. આ ફિલ્મ નિખીલ આડવાની ડડાયરેક્ટ કરી રહ્યા છે આ ફિલ્મ 18 સપ્ટેમ્બર રીલિજ થશે. 
 
એમ એસ ધોને -ધ અનટોલ્ડ સ્ટોરી - ભારતીય ક્રિકેટ અને કેપ્ટન મહેન્દ્ર્સિંહ ધોનીની આત્મકથા પરથી બનેલી આ ફિલ્મામાં સુશાંતસિંહ રાજપૂત મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હ્હે. આ ફિલ્મ આ વર્ષે 22 ઓકટોબરએ રીલિઝ થશે.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati