Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લારાનો નવો પ્રેમી કોણ ?

લારાનો નવો પ્રેમી કોણ ?
N.D
લગભગ એક વર્ષ સુધી એકલા રહ્યા પછી લાગે છે કે હવે લારાને કોઈ મળી ગયુ છે. લારાનો આ નવો મિત્ર ફિલ્મી નહી પણ રમત સાથે સંકળાયેલો છે અને એ પણ ટેનિસ જેવી રમતથી. લારાના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ લારા હાલ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિની સાથે પ્રેમ પથ પર ડગ માંડી રહી છે. જો કે
webdunia
N.D
આમ તો બંને તરફથી હજુ આ અંગે કોઈ ઈશારો નથી મળ્યો કે બંને એકબીજાને પસંદ કરે છે અને સાથે સાથે સમય વિતાવી રહ્યા છે. એક જોતા તેમણે પોતાના સંબંધોને છૂપા રાખવાનુ મન બનાવી રાખ્યુ છે. પરંતુ મીડિયાથી કોઈ વાત છૂપી નથી રહી શકતી, અને એ પણ આવી સેલીબ્રેટીઓની ? એવુ જાણવા મળ્યુ છે કે બંનેના એક મિત્રએ તેમની દોસ્તી કરાવવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી, અને થોડા દિવસોમાં જ બંનેની ગાડી ચાલી પડી.

Share this Story:

Follow Webdunia gujarati