Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેડ ગાઉનમાં ખૂબસૂરત Aishwarya Rai Bachchan .... કાન 2017

રેડ ગાઉનમાં ખૂબસૂરત Aishwarya  Rai Bachchan .... કાન 2017
, સોમવાર, 22 મે 2017 (13:48 IST)
ઉમ્ર વધવાની સાથે એશ્વર્યાની ખૂબસૂરતી વધતી જઈ રહી છે. કાન 2017માં પણ એશ્વર્યા રેડ કારપેટ પર નજર આવી. આ ફિલ્મ ફેસ્ટીવલમાં એશ્વર્યાનો 16મી વાર નજર આવી. 
 
એશ્વર્યાએ 120 બીટસ પર મિનટ ની સ્ક્રીનિંગ અટેડ કરી. રૉલ્ફ એંડ રૂસો રફ્લ્ડ ગાઉનમાં એ સરસ નજર આવી. એશ્વર્યા એ વધારે મેકાપ નહી કર્યું હતું પણ તેમના ખૂબસૂરતી પર કોઈ અસર નહી પડયું. રેડ કારપેટ પર રેડ ગાઉન પહેરવાના કારણે સોશલ મીડિયા પર પણ બનાવ્યું પણ તેનાથી કોઈ ફર્ક પડતું નથી. 
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- બ્યૂટીફૂલ રેડ અંડરવિયર